ગુજરાતી સ્ટોરી

એકવાર એકવાર કહી ને શિતલે સંજય ને કેટલીકવાર માફ કર્યો પણ તેના સુધરવાનું આયુષ્ય માત્ર ને માત્ર એક અઠવાડિયુ પછી તો એ... રાજા ના મેલ માં હોય કે જેલ માં રોજ રોજ નાં કકરાટ થી કંટાળી ને બિસ્તરા પોટલાં બાંધી પોતાના પીયર માં વારંવાર જતી આ સ્ત્રી તેના દારૂડિયા પતિ થી કંટાળી ગઈ. બોધ વાર્તા ગુજરાતી

 આજ રાત્રે પણ તેને રોજ ની જેમ એજ તમાસો શરૂ કરી દીધો આજે તો શિતલ નક્કી કરી બેઢી હતી તેનાં ઘર માં આવવાથી જ તેનાં બદલે હું જ તમાશા નું ઘર કરી દવુ .ઘરની બહાર આવી ને ઊભી મોટરસાયકલ નો અવાજ આવતાં ની સાથે જ સિતલે જોરથી દરવાજાને લાત મારી એક બાજુ ઘર તરફ વળતાં પગલાં લથડી રહ્યા હતાં ને પીને પોતાનો હોસ ખોનાર સંજય ઘર તરફ વધી રહ્યો ગસળાતા ગસળાતા ચાલતાં તેની નજર સામે ઊભી શિતલ પર ગઈ શિતલ નું તે રૂપ ચોક્કસ વર્ણન કરવા લાયક હતું છુટાં વાળ અને આંખો બન્ને ફાટી નીકળી બે હાથ માં જાડું ને ડંડો દક્ષ ની સાડી નો છેડો આગળ ફીટ ગોસેલો એવી હાલત માં શિતલ જાને દુર્ગા નું રૂપ ધર્યું હોય તેમ તેનાં દારૂડિયા પતિ સામે જોઈ રહી જાને હમણાં સંજય પર હુમલો કરી બેસે એટલી પીધેલી હાલતમા પણ સંજય ગભરાઈ ગયો ને તેનાં પગલાં પાછા ફર્યા તેની સાથે જ શિતલ આગળ વધવા માંડી ને સંજય પાછળ ખસવા લાગ્યો તેનાં મોઢા માંથી બીકને મારી અવાજ નીકળ્યો આ તને શું? ડાકણ વળગી છે કે શું ? શિતલ મોટાં અવાજ થી બોલી સો દહાડા તારા એક દહાડો મારો ચાલ આઈ જા કહી જાને યુધ્ધ માટે લલકારતી હોય તેમ તેની છાતી છપ્પનની કરી બોલી રહી હતી સંજય પહેલાં તો ખુબ જ ડરી ગયો પણ પછી તેને પણ જાને યુધ્ધ નો સ્વિકાર કરી લીધો હોય તેમ બોલ્યો એક ઝાપટ મારીશ ને તો તારૂં પાની ક્યાંય જતું રહેશે બન્ને માંથી એક પણ પાછું પડે એમ ન હતું એવાં બાથ ભરી લડ્યા નો માહોલ સર્જાયો ને એક બીજા નાં વાળ ખેંચી જાને કબ્બડ્ડી રમતાં છોકરાઓ પોતાને લાઈન થી બચાવતા હોય તેમ લાગ્યું પણ ઝઘડો જોવામાં આડોશી પાડોશી ઓને મજા આવી ને વાતો ગુસપુસ થવા લાગી કે શિતલ માં આવી હિંમત આવી ક્યા થી આજ સુધી તો તે બીચારી  🐱 ની જેમ રહેતી હતી એક રાત માં ચમત્કાર થયો કોનો ? આ વાતો સંજય ચાલું યુધ્ધ માં સાંભળતો સાંભળતો સ્તબ્ધ થઈ ગયો ને શિતલ નો માર ખાતો રહ્યો શિતલ પણ એક દમ રોકાઈ ગઈ ને બોલી હવે માર ખાવાનો તારો વારો મારો નહીં.

 જે સ્ત્રી રોજ રોજ પોતાનાં પતિ નો માર ખાતા પથારી માં પડી જાય અને તેનો દિવસ પણ તેના પતિ ની ગારો ખાઈ ને પસાર થતો એવાં માં આ 🐈 🐅 ક્યારે અને કેવી રીતે થઇ એ ખબર ના પડીગુજરાતી વાર્તા સંગ્રહ

વાત જાને એવી હતી કે સંજની ખાસ ફ્રેન્ડ નીતા આગલાં દીવસે ઘરે આવી હતી મળવા તો સંજય ને આવી પણ શિતલે સાદર પૂર્વક તેનું સ્વાગત કરી ને આવેલા મહેમાનને ચા નાસ્તો અને તેનાં થી પણ વધારે પ્રેમ આપી શિતલે નીતા ને પોતાની બેસ્ટ ફ્રેન્ડ બનાવી દીધી આટલો બધો પ્રેમ ભાવ જોઈ નીતા ને સંજય કરતાં શિતલ પોતાની લાગી તે જાનતી હતી કે સંજય શિતલ ને રોજ કકરાટ થાય છે તો તેને શિતલ નાં ચહેરા પર રહેલો ડર જોયો સંજય નું નામ લેતા જ તે ગભરાઈ જતી નીતા એ તેનો ડર હંમેશા માટે ગાયબ કરવાનો ફેંસલો કર્યો અને પછી નીતા એ કહ્યું હું સંજય ને નાનપણ થી જાનું  છુ તેની કમજોરી એ જ તેને સુધારવાનો પાયો અને જ્યાં સુધી સંજય ને તેનાં કરતાં બળવાન સામે વાળો નાં મળે ત્યાં સુધી તે તેની તાકત પર કાબૂ નહીં રાખે તેનાં સામે વાળા ને દબાવતો જશે જેમકે નીતા બોલી તેનાં થી હારી ને પીયર જવામાં માં તો જીવન નહીં જાય આટલી આટલી તકલીફ નો સામનો કરવા ની હિંમત છે તો હું એકવાર કહું તે કોશિશ કરીને જો હું તારૂં ઘર બચાવવા માંગુ છુ તું થોડીક તો હિમ્મત રાખે છે તેનાં કરતાં થોડીક વધારે એમ કહી નીતા એ શિતલ ને જીંદગી નો સાચો પાટ ભણાવ્યો નાની વાર્તા

આ બાજું  સંજય ને નીતા ની સાથે કરેલી મસ્તી યાદ આવી તે મસ્તી તેને મોગી પડી ગઈ નીતા એ કહ્યું તેને સોગંદ ખાઈને કહ્યું હતું કે આ દારૂ ને ધમાલ તો માત્ર ને માત્ર સવા મહીનો હું તને સુધારી ને ના રહું તો મારૂ નામ નિતા નહીં આ વાત યાદ આવતા સંજય સ્તબ્ધ થઈ ગયો





ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujrati story

ગુજરાતી સ્ટોરી

ભણેલી દીકરી બે કુળ તારે gujrati story