Gujrati story



નવી વાર્તા ગુજરાતી,બોધ વાર્તા ગુજરાતી, ગુજરાતી સ્ટોરી

 એકવાર બે સ્ત્રીઓ રસ્તા ઉપર જતી હતી સંબંધે બન્ને દેરાણી જેઠાણી સાંજ નાં સંધ્યા નો સમય બન્ને ગૂપચૂપ પોતાની વાતો માં મશગુલ ને ગામ નાં બ્રિજ નીચે થી પસાર થતા હતાં આગળ પાછળ ટુ વ્હીલર અને ગાળીયો ની અવર જવર ને બન્ને દેરાણી જેઠાણી ગામ ની અંદર આવતા જ હતાં તેમની સામે એક જુવાનિયો ધારદાર ઝડપે આવતો તેનાં બે હાથ ખુલ્લા ને હથેળીમાં પહોળી સીધ્ધી રાખી બન્ને ની સામે આવ્યો ને બન્ને ને એવું લાગ્યું કે તે એક બાજું થી નીકળી જશે પણ તેની ગુસ્સા ભરેલી આંખો તેનાં દાત કકળતા હોટ ખુલ્લા ને સીધ્ધા હાથ ખુબ જટપે સામે જેમ તોફાન આવ્યું હોય તેમ તે બન્ને દેરાણી જેઠાણી ની વચ્ચેથી થી ઘસાઈ ને નીકળી ગયો ગામનાં બ્રિજ નીચે થી દેરાણી જેઠાણી ગામ માં આવતાં ને એ જુવાનિયો ગામ ની બહાર જતો ઘસડાઈને ગામની બહાર નીકળતો ને દેરાની જેઠાણી એ પાછું વળીને જોતાં જેઠાણી બોલી આ કેટલો નાલાયક છે આપણે ગસળાઈ ને નીકળ્યો પીધેલો છે લાગે , પેલા જુવાનિયા એ પાછાં વળી ને જોયું ને વળી પાછો આવ્યો ને બોલતો બોલતો કે શું બોલી.. શું બોલી.. નજીક આવીને જેઠાણી ને સાટ દઈ લાફો મારી દીધો ને પાછો ચાલ્યો ગયો તેનાં રસ્તા પર બન્ને દેરાણી જેઠાણી તો નાં બોલવાં નાં શબ્દો ને બે હોસ માં પોતાનાં ઘેર ગયા ને ઘરે જઈને બધાએ વાત કરી ઘરના બધા ઉશ્કેરાયેલા ગામમાં તે જુવાનની હરકતો નું વર્ણન કર્યું ને તેનું સરનામું ખબર પડતાં બે ત્રણ બાઈકો લઈ ને બધા ઘરનાં ગામ ની બહાર ખેતર વિસ્તારમાં આવેલા પેલાં યુવાનની ઘેર ગયા સુમસામ ખેતરો માં કાચાં રોડ પર આવેલા તેનાં ઘેર ગયા ને ઘર માં તો અંધકાર ઘરની બહાર એક ટુટલા ખાટલા માં નીચું મોં કરીને બેઠો હતો તેનાં ઘેર જતાં આ બધાંએ બુમાબુમ કરી નાંખી તેની મમ્મી બેટરી નાં અજવાળે ઘર ની બહાર નીકળી ને તો તેનાં છોકરાં નાં કારસ્તાન સાંભળ્યા ને પછી ખબર પડી કે તેની મમ્મી વિધવા છે અને તેના છોકરાને ઝંડ વર્ગીયુ હોવાથી આવી હરકતો કરે છે થોડાક દિવસ પહેલાની વાત ગામમાં કોઈ સ્ત્રીનો હાથ પકડી લીધો હતો આવી ફરિયાદોથી તેની મમ્મી કંટાળી ગઈ હતી છતાં આપણે શું કહી પેલી સ્ત્રી એ સટાક દઈ ને લાફો માર્યો ને પણ શું તેનાં લાફા જેવો તો નહીં જ બધા એ તેની માં ને સમજાવી કે કોઈક દીવસ તેને ખતરો ના આવી ચડે તેનો વડોદરા નાં કારેલીબાગ લઈ જઈ ને તેનો ઈલાજ કરાવો.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગુજરાતી સ્ટોરી

ભણેલી દીકરી બે કુળ તારે gujrati story