પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નાનકળી સીયા ને થઈ દાદી ની ફિકર

ગુજરાતી બાળ વાર્તા બોધ વાર્તા ગુજરાતી  નાનકળી સીયા ને થઈ દાદી ની ફિકર  ટુંકી વાર્તા સીયા ની મમ્મી તેની બાને ખુબ હેરાન કરતી કામ કરાવતી સીયા ને પણ આ જોઈ દુઃખી થાય પણ બાળક તે બાળક હરરોજ સીયા ની બા ને ઘર કામ બતાવી સુનીતા મંદીરે ભગવાન ના દર્શન કરવા જાય છે સીયા ને પણ સાથે લઈ જાય છે રસ્તા માં શાળા આવતાં તે સીયા ને શાળા એ છોડી આવતી આ તેની રોજની દિનચર્યા હતી કે બા પાસે બધું કામકાજ પૂર્ણ થયા પછી જ ઘરમાં પગ મૂકવો. ભર બપોરે ઘર માં શાંતિ સ્થપાઈ હતી એવાં માં સીયા સુંદર હાસ્ય સાથે રમતી કુદતી ઘર ની બહાર નીકળી અંદર થી અવાજ આવ્યો સીયા ભર બપોરે  🏡 માં સૂઈ જા બહાર ના નીકળ નહીં તો બાવો આવી ને લઈ જશે એવાં માં સીયા ની માં સુનીતા મેહના મારતી બોલી કે ના જાને આ બાવા ડોસીઓ ને કેમ નહીં લે જાતાં તેની દાદી બીચારી કાંઈ બોલ્યા વગર પોતાની રૂમમાં જતી રહી એવાં માં સીયા નાં પપ્પા આવ્યા સીયા બોલી પપ્પા આ બાવા ડોસીઓ ને કેમ લઈ નહીં જતાં સુરેશ ભાઈ બોલ્યા બેટા તું આવું કેમ બોલે છે સીયા કહે હું નહીં પપ્પા મમ્મી દાદી ને બોલે છે સુરેશ ભાઈ તો અકળાઈ ને લાલ ગમ થતાં તેમની પત્ની સુનીતા જોટે ગયા જઈ ને બોલ્યાં કે બા ને ત...

Gujrati story

Gujrati varta દયાળુ મણીભાઈ  Gujrati story મણીભાઈ ને લોકો ના દુઃખ દૂર કરવામાં ખુશી મળતી અને તેજ દયાળુ સ્વભાવને કારણે તેમને વિના મૂલ્યે રાહર નું આયુર્વેદિક દવાખાનું ખોલ્યું જેમ જેમ લોકો જાણીતા થયા તેમ તેમ તેમનું દવાખાનું ધામધૂમથી ચાલવા લાગ્યું ગામડા ના લોકો ના દુઃખ દર્દ મટાડી દે તે આનંદ મનીભાઈ ને મળતો તે જોવા જેવું છે આવી રીતે ધામ ધુમ થી ચાલતા દયાળું મણીભાઈ ના દવાખાને એક દિવસ એક ભાઈ આવી પહોંચ્યા તેતો આવીને મનીભાઈ ને લાફો માર્યો ને કહે બે ત્રણવાર દવા લઈ જવા છતાં મારાં દિકરાને વધારે ગંભીર હાલતમાં અમે મોટા દવાખાને લઇ ગયા જો વૈદરાજ મારા દિકરાને કાંઈ પણ થયું તો જેલમાં સળીયા ગણાવી દઈશ એવું કહીને એ માણસ ચાલ્યો ગયો .  Sort story in gujrati આ બાજું આવાં દિન દહાડે બનેલાં બનાવ થી મનીભાઈ નું દવાખાનું નિરુપણ થયું માંડ એક દિવસમાં એક કે બે દર્દી આવતા આ બધું જોઈ  મણીભાઈ ની હાલત ખરાબ થવા લાગી તે પોતે કાંઈ પણ ખાધા વગર વિચાર કરવા લાગ્યા કે તેમનાં થી કોઈ નું દુઃખ દૂર ના થયું ઘર માં બધાં સભ્યો મણીભાઈ ને સમજાવવા લાગ્યા કે જે થયું તે થયું પણ મણીભાઈ પુરાં વિશ્ર્વાસ થી કહેતા કે આવી ભુલ ને આડ અસરો આ...