જીંદગી 1

વાતો માં દીવાના બનાવનારા લોકો ને પોતાની બોલી નો જાદુ ફેલાવા નો શોખ હોય છે કોઈ ને કરી બતાવુ ગમે છે તો કોઈ ને કહી બતાવું આમાંથી કેટલાક લોકો તો ના કરવું ના કહેવું બસ જીવે જ જાવુ એવાં લોકો ને મા-બાપ કે પતિ -પત્નિ નો કે પછી પેડી ની મીલકત નો સપોર્ટ હોય છે કરી બતાવું કહી બતાવું આભ જમીનનો અંતર હોય છે એવા માં જ્યારે તમે કોઈને વાત કરી હોય (આ વાત પર થોડું વધારે ધ્યાન આપવા જેવું છે જે આજની જનરેશન માં ચાલી રહ્યું છે)  કે તારા દુઃખ માં હું આવી ને ઉભો રહીશ કે ઉભી રહીશ પછી તે ગમે તે હોય a to z એવાં માં બને એવું કે લોકો જ્યારે આ બોલી બોલે છે તો સામે વાળો વ્યક્તિ મન થી ખુશ થાય અને તેનાં દીલ દિમાગ માં હાસ થાય હા મારૂં કોઈતો વિચારે છે એવા માં સામે વાળા વ્યક્તિ નાં અને તેનાં સંબંધો માં અલગ જ વળાંક આવે છે જેવી રીતે આપને આપનાં પોતાના બાળકો ને પરીવાર ને માનીએ છે તેની જગ્યાએ આ વ્યક્તિ ને બેસાડી ને બસ આંખ બંધ કરીને ભરોસો કરી બેઠા ને મન માને આ વ્યક્તિ મારૂં પોતાનું તેની જોડે સુખ દુઃખ ની બધી વાત શેર કરીયે હકીકત માં આવી પોઝીશન માં બધાં લોકો એવાં નથી હોતા કે આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે કેટલીક વ્યક્તિઓ તો સામે નાં ની બોલી પર થી સમજી જાય છે તો કેટલાક લોકો તો જીવન નાં અંધકાર માં થી બહાર આવેલા હોય તેવાં લોકો મન ને સાવધાન કરી દે છે એવાં લોકો ખોટી માયા જાળ માં ફસાતાં નથી સમય સૌનો સરખો હોતો નથી ભગવાન ક્યારેય રાજા ને રંક અને રંક અને રાજા બનાવે છે ક્યારેક કોઈનો સમય સારો ચાલતો હોય ને તમે તેને આવાં શબ્દો બોલ્યા હોય એજ વ્યક્તિ દુઃખ નાં સમયે જો મદદ માંગે તો ભાગ્યેજ એવાં ફ્રેન્ડ હોય જે સપોર્ટ માટે આગળ આવે 80 ટકા તો પગ પાછો જ લઈ લે એવાં માં જીંદગી એક નવો વળાંક લાવે કે દુઃખ માં આવે એ ભાઈ ને સુખ જોવે એ જાય.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujrati story

ગુજરાતી સ્ટોરી

ભણેલી દીકરી બે કુળ તારે gujrati story