Gujrati story

Gujrati varta

દયાળુ મણીભાઈ Gujrati story

મણીભાઈ ને લોકો ના દુઃખ દૂર કરવામાં ખુશી મળતી અને તેજ દયાળુ સ્વભાવને કારણે તેમને વિના મૂલ્યે રાહર નું આયુર્વેદિક દવાખાનું ખોલ્યું જેમ જેમ લોકો જાણીતા થયા તેમ તેમ તેમનું દવાખાનું ધામધૂમથી ચાલવા લાગ્યું ગામડા ના લોકો ના દુઃખ દર્દ મટાડી દે તે આનંદ મનીભાઈ ને મળતો તે જોવા જેવું છે આવી રીતે ધામ ધુમ થી ચાલતા દયાળું મણીભાઈ ના દવાખાને એક દિવસ એક ભાઈ આવી પહોંચ્યા તેતો આવીને મનીભાઈ ને લાફો માર્યો ને કહે બે ત્રણવાર દવા લઈ જવા છતાં મારાં દિકરાને વધારે ગંભીર હાલતમાં અમે મોટા દવાખાને લઇ ગયા જો વૈદરાજ મારા દિકરાને કાંઈ પણ થયું તો જેલમાં સળીયા ગણાવી દઈશ એવું કહીને એ માણસ ચાલ્યો ગયો . 

Sort story in gujrati

આ બાજું આવાં દિન દહાડે બનેલાં બનાવ થી મનીભાઈ નું દવાખાનું નિરુપણ થયું માંડ એક દિવસમાં એક કે બે દર્દી આવતા આ બધું જોઈ  મણીભાઈ ની હાલત ખરાબ થવા લાગી તે પોતે કાંઈ પણ ખાધા વગર વિચાર કરવા લાગ્યા કે તેમનાં થી કોઈ નું દુઃખ દૂર ના થયું ઘર માં બધાં સભ્યો મણીભાઈ ને સમજાવવા લાગ્યા કે જે થયું તે થયું પણ મણીભાઈ પુરાં વિશ્ર્વાસ થી કહેતા કે આવી ભુલ ને આડ અસરો આયુર્વેદિક દવાઓ થી ના થાય એવાં માં મણીભાઈ નો દિકરો બહાર ગામથી આવ્યો હવે મણીભાઈ ની હાલત ગંભીર હોવાથી તેમનો દિકરો દવાખાનું ચલાવવા લાગ્યો , તેમનાં દિકરા ને કાને પેલા દર્દી ની વાત અથડાતા તે તેમના ઘરે ગયો લાફો મારનારને પુછવા લાગ્યો કે તમારા દિકરાની તબીયત કેવી તબીયત સારી જાણી ને પુછ્યું કે તમારા દિકરાની દવા લેવા આવ્યા તો દવા કોને આપી તે વધારે ના જાણતાં હોવાથી દર્દી ને પુછતા જાણવા મળ્યું કે વૈદરાજ ની મુલાકાત માં વધારે લાઈન હોવાથી ડાઈરીક દવા ની બારી થી દવા લઈ જાય છે અને તે દવા ની જાણ ન હોવાથી આ દર્દી ને આડ અસરો થાય છે 

નોંધ: ડોક્ટર ની સલાહ વગર કોઈ દવાઓ લેવી ન જોઈએ 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujrati story

ગુજરાતી સ્ટોરી

ભણેલી દીકરી બે કુળ તારે gujrati story