ગુજરાતી સ્ટોરી
Gujrati story, gujrati blog, ગુજરાતી વાર્તા લેખન,બોધ વાર્તા, વાર્તા સંગ્રહ Indian queen રાજા તેની રાની ને ખુબ જ પ્રેમ કરતો રાની નાં ઘેર ખીલખીલાટ કરવાં વાડુ કોઈ નહીં ભગવાન ઉજડો વસ્તાર આપવા નું ભુલી ગયા હોય તેમ કેમકે આટલાં ભલા માણસો ને ઘેર તો ભગવાન પણ જાતે આવવાં નું વિચારે રાની ને ઘેર વસ્તાર ન હતો એવાં માં સૌ કોઈ ભલે ને તે રાણી હતાં પણ તેને વાંઝણી કહી ને પીઠ પાછળ બોલાવતા એક દીવસ આ વાત રાની ને કાને આવી ને રાની તો રડવા માંડી રાજાએ કહ્યું 'રાની તમે કેમ રડો છો ? રાની બોલ્યા ' રાજા તમે બીજા લગ્ન કરીલો ' રાજા કહે હું તમારી જગ્યા બીજા કોઈ ને નાં આપી શકું , રાની કહે મેં જગ્યા આપવા નું ક્યાં કહ્યું પણ આપણો વંશ તો આગળ વધારવો પડશે અને રાજા ઓ ને તો અનેક લગ્ન કરવાની છુટ હોય છે તમે લગ્ન કરશો તો આપણો વંશ આગળ વધશે અને બાળક વિના પિત્રુ તર્પણ કોણ કરશે આપણે અને આપણા પુર્વજો ને મુક્તિ કેવી રીતે મળશે ? રાજા વિચાર માં પડી ગયા ને પછી બોલ્યા, રાની આ વાત તો સાચી પણ મારૂં મન પાછું પડે છે રાની બોલ્યા તમે ખોટું નાં લગાવો તો એક વાત કહું બોલીને રાની એ રાજા નાં કાન માં વાત કહી Advertise https...