આ બ્લોગ માં તમને ગુજરાતી વાર્તા ઓ અને સ્ટોરીઓ જોવાં મળશે સાથે ગુજરાતી ફિલ્મી સ્ટોરીઓ પણ જોવા મળશે જે ફિલ્મ બનાવવા લાયક પણ હશે.સ્ટોરી હશે કે વાર્તા દશ દિવસ માં એક પોસ્ટ પ્રકાશિત કરવામાં આવશે.
ગુજરાતી વાર્તા gujrati story અવનવી વાર્તા ઓ નો ભંડાર
એક સ્ત્રી તેની નાની બાળકી ને લઈ નદી કિનારે ગઈ તેની બાળકી ને એક બાજું મુકી નદી માં નાહવા ગઈ ત્યાં તો તે નાહવા માં વ્યસ્ત હતી ત્યાં તો એક ણોરવો આવી તેની બાળકી ને લઈ ગયો એ સ્ત્રી નાહી ધોઈને બહાર આવી જોયું તો તેની છોકરી ગાયબ,ણોરવો એ છોકરી ને લઈ જઈ નાને થી મોટી કરી તેને એ છોકરી જોડે લગ્ન કર્યા ને તેની પત્ની બનાવી છોકરી સમજણી થઈ ને કહે કે મારે પહેરવાં માટે નવા નવા કપડાં જોઈએ નોરવો રાત પડે ને કપડાં ની દુકાન માં ભોય તરીયુ કોતરી ને નવા નવા કપડાં લાવ્યો,છોકરી એ નોરવા જોડે વારાફરતી સોના ની રકમો વાસણ ઘર ખર્ચમાં વપરાય તેવી વસ્તુઓ મંગાવતા માંડી ને નોરવા ભાઈ તો રાત પડે ને દુકાનો કોતરવા જતાં રહે એવા માં છોકરી નું મન થયું કે મારે બંગલો જોઈએ છે તો ણોરવા એ રાત્રે બેંક માં જઈ ને પૈસા લઈ ને આવ્યો છોકરી માટે એક મોટો બંગ્લો ખરીદ્યો તેનાં કાકા મામા , મામી, કાકા, કાકી બધાં તેનાં ઘરે આવી ને તેની મમ્મી એ તેનાં ઘરે બોલાવી તે જમાઈ ને લઈ ને ગઈ છોકરી પલંગ પર બેઠી હતી તેની મમ્મી ચા લઈને આવી છોકરી ને ચા આપીને માં કહે બેટા જમાઈ કઈ ગયા ણોરવા ભાઈ તો પલંગ નીચે બેઠા છોકરી એ માં ને કહ્યું આ રહ્યા જમાઈ ને માં નું મન અચ્ચક પામી ગયું માં એ કાંઈ કહ્યું નહીં ને છોકરી જમાઈ ને રાત રાખ્યાં સવાર થઈ સાસુ એ જમાઈ માટે નાહવા પાણી કાળ્યું જમાઈ નાહવા ગયા ને અળધો કલાક થયો છતાં દેખાયાં નહીં છોકરી તો બાથરૂમ માં જોવાં ગઈ તો ણોરવાભાઈ મરેલા પડેલા સાસુ એ ગરમ પાણી આપવા થી નોરવાભાઈ બળી ને મરી ગયા હવે લાચાર દીકરી હૈયાફાટ રુદન કરતાં કરતાં નોરવા ને બે હાથે ઉંચકીને તેનાં રાફળે જઈ ને રડવા દર્દનાક રુદન કરતી છોકરી પર ભગવાનને દયા આવી ભગવાન પ્રસન્ન થતાં બધી હકીકત જાણી ભગવાન ને નોરવા ને સજીવન કરી મનુષ્ય નો દેહ આપ્યો.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો