ગુજરાતી સ્ટોરી



કોઈ નાં કહેવાથી ભગવાન રૂઢતો નથી કહી લીલાં એ તેની સાસુ ને મોડા પર જવાબ આપી દીધો લીલાં ની સાસુ તો જબરી એક એક બોલી પર તેનાં શ્રાપ લખેલા હોય અને શ્રાપ માં ભગવાન ને વચ્ચે લાવવા ની વધારે ટેવ ભગવાન તારૂં ભલું નહીં કરે ભગવાન કરે તારૂં ખોટું થાય જેવા શબ્દો તો તે અચુક બોલતી ઘરડાં ઘર માં રહેતાં હતાં તો પણ એજ ત્રાસ સવાર સવાર માં ભગવાન નું નામ લેવા ને બદલે વહુઓને ટોકવાની ટેવ નાની નાની વાત માં થી મોટા ઝઘડા નું ઘર કરતી સાસુ થી વહુ કંટાળી ગઈ એવાં માં તો જુદાં રહેવાની વાત કરે તો કહે ઘર મારૂં વાસણ મીલકત મારી પોતાનું વસાવીને જુવો તો ખબર પડે એવુ કહી ટોણાં મારતી એક વાર તો હદ ની પાર થઈ ઘર માં રાસન ખુટી જતા સાસુ એ વહું જોડે પૈસા માગ્યા વહૂએ કહ્યું બા હમણા મારો પગાર વપરાય ગયો છે આવસે એટલે આપી દઈશ અત્યારે તમે લાવી આપો કહી વહું તો ઘરનાં કામ કાજ કરવામાં લાગી જ્યારે જમવાનું તૈયાર થતાં વહું રસોઈઘર માં ગઈ તો કહે તમારૂં જમવાનું આજે નથી બનાવ્યું વિધવા સ્ત્રી કરી શકે તોય શું તેને તો ભુખ્યા પેટે રાત ગુજારી ને સવાર પડતાં ની સાથે જ પોતાનું અને છોકરાઓ નું જુદું બનાવી દીધું કુદરત પણ આવા સમય માં સાથ છોડી દે વ્યક્તિ એ એક વાત યાદ રાખવા જેવી છે કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી ભલે તમે ગમે તેટલાં ઘસાયા હોય પણ જ્યારે આપણો ખરાબ સમય આવે ત્યારે એ ઘસારો પણ ભુંસાઈ જાય છે તેથી ઘરડાં કહે છે કે જાત મહેનત જીંદા બાદ સુખ દુઃખ તો સિક્કા ની બે બાજું છે જે વારા ફરતી આવીયા જ કરે આવી હાલત માં પોતાનાં મન ને રાજી કરી પોતાનું નહી છોકરાઓ નું ભવિષ્ય બનાવા એક વિધવા મા એ દુઃખ ભરી જીંદગી ને પણ આવકાર દીધો .આવી જીંદગી મા કરી શકે તોય શું કરે ભગવાન પણ દુઃખી ને વધારે દુઃખ આપે એક વાત યાદ રાખવા જેવી છે કે કર્મ કરશુ તો જ હાથ માં રોટલો આવશે નહીં તો ઓસીયારૂ જીવન અત્યારે માનવ કરતા તો જાનવર સારાં એવાં બોલ બોલાઈ જાય જોવો પોતાનાં જ પરીવાર નાં ટુકડા કરવા પારકા નહી પોતાના મથે છે એવી હાલત માં એક શું કરી શકે પણ સમય સમય ની વાત જવાની ચાર દીવસ ની પછી ઘડપણ માં વહુ સામે સેવા ની આશા રાખો તો પોતાનું ઘર છોડીને આપેલી કોઈની દીકરી ને તમે તમારી જુવાની માં આમતેમ દોડાવી જેવાતેવા મેણાં મારી હેરાન કરો પણ સંભાળીને થોડાં સમય પછી તમારો પણ વારો આવશે જ્યારે તમને સેવા ની જરૂર પળશે તો બીજા નહીં તમારાં જ પોતાના દોડી આવશે આ બાજુ  વિધવા સ્ત્રી ની હાલત ખરાબ થઈ એ છોકરાં ઓનું વિચારતી વિચારતી તેને મગજ માં અસર થાય છે ને બસ એક વાત યાદ કરી ને મન હતાસ કરે છે કે માનવતા ભુંસાઈ રહી છે એવાં માં તેને મેડિટેશન નો સહારો લીધો ને પોતાની પરીસ્થીતી ને જાળવી જીવવા વાગી.

ટિપ્પણીઓ